વોશિંગ્ટન,15 નવેમ્બર
અમેરિકી પ્રમુખ ઓબામાએ ગુરુવારે ભારતીય મૂળનાં માત્ર 36 વર્ષીય વિવેક
મૂર્તિ ફિઝિશિયનને સર્જન જનરલ તરીકે નામાંકિત કર્યા છે. વિવેક મૂર્તિને
અમેરિકી જાહેર આરોગ્ય બાબતોનાં અગ્રણી બનાવ્યા છે અને સાથે સાથે 6500
અમેરિકી જાહેર આરોગ્ય સેવાનાં ઓપરેશનલ વડા અને પ્રવક્તા તરીકે નિયુક્ત થયા
છે, આ સાથે આર્મી, નેવી, એર ફોર્સ અને દરિયાઈ બાબતો જેવી સાત મહત્વપુર્ણ...